AUA Summit - હિમેટુરિયા (પેશાબ વાટે લોહી પડવું) તમારે શું જાણવું જોઇએ

Advertisement

Centro de recursos Patient Magazine Podcast Donate

હિમેટુરિયા (પેશાબ વાટે લોહી પડવું) તમારે શું જાણવું જોઇએ

Attention: Restrictions on use of AUA, AUAER, and UCF content in third party applications, including artificial intelligence technologies, such as large language models and generative AI.
You are prohibited from using or uploading content you accessed through this website into external applications, bots, software, or websites, including those using artificial intelligence technologies and infrastructure, including deep learning, machine learning and large language models and generative AI.

હિમેટુરિયા (પેશાબ વાટે લોહી પડવું) તમારે શું જાણવું જોઇએ

Gujarati: Hematuria – What You Should Know Fact Sheet

હિમેટુરિયા એટલે પેશાબમાં લોહી આવવું. જ્્યયારે પેશાબ લાલ અથવા ગુલાબી રંગનો દેખાય ત્્યયારે તે પેશાબમાં લોહી આવવા સાથે સંકળાયેલ હોઈ શકે છે અને તેને "ગ્રોસ" અથવા "દૃશ્્યમાન" હિમેટુરિયા કહેવામાં આવે છે. કેટલીક વખત, પેશાબમાં લોહી હોય છે પરંતુ તે સહેલાઇથી દેખાતું નથી અને તેને "માઇક્રોસ્્કકોપિક” હિમેટુરિયા કહેવામાં આવે છે કારણ કે તે ફક્્તમાઇક્રોસ્્કકોપ હેઠળ જ દેખાઇ શકે છે. (Hematuria – What You Should Know Fact Sheet)

Translation made possible by a generous gift from Dr. Mahesh Desai MPUH Nadiad.